રઘુવંશીનું ગૌરવ એટલે વિશ્વાબેન ઠક્કર
વિશ્વાબેન ઠક્કર દ્વારા જણાવતા કે તેઓએ માતા પિતાના અને ભગવાનના આશીર્વાદથી તાજેતરમાં વોટર કલર્સથી શ્રી કૃષ્ણનુ સુંદર (સ્કેચ) ચિત્રો બનાવામાં આવ્યા વડોદરા મા રહેતા અશોકભાઈ ની લાડલી દીકરી વિશ્વા ઠક્કર સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામ અને ટીકટોક પર ઓળખાતી વિશ્વા ઠક્કર ને ચિત્ર બનાવાનો અનેરો લગાવ છે. કલાકાર એ ઈશ્વરની દેન છે. વિશ્વાબેનને ગીતાના શ્લોક તથા સંગીત પ્રેત્ય અનેરો લગાવ છે. કલાક્ષેત્રે આગળ વધવા વિશ્વાને તમેના પરિવાર અને વ્રૂંદાબેન ખૂબ સહકાર આપી રહ્યા છે. સાંસ્કૃતિક ગીતો સાથે વિશ્વાબેનના ટીકટોક માં સરસ વિડીઓ જોવા મળે છે.
Vishwa Thakkar Vadodaraપૂ. મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ કલા ઉત્સવમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ તેમની ચિત્ર કલા અદભૂત છે. તેઓ એ શ્રી ક્રુષ્ણનુ અને સંત જલારામ બાપાના સુંદર સ્કેચ ચિત્રો દોરેલા અને સોશિયલ મીડિયા પર તથા ઠેર ઠેર વિશ્વા ઠક્કર ને શુભેચ્છા વર્ષા આવી રહી છે. વિશ્વા ઠક્કર દ્વારા તેમની કલાના કામણ કરેલા ચિત્રો ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ…