Riya Tanna (Tik Tok Star), Age, Family & Biography

Riya Tanna is a popular on Tik Tok Star on video social network app. Riya Tanna also a popular anchor and artist as well. She was born in surat. Riya Tanna is a very popular on other social media platform like Instagram as well. Here you can find exclusive Biography question and answer for Riya Tanna. If you are looking for anchor of your corporate events, concerts then you contact her on their official email or social media profile.

Anchor Riya Tanna તમારો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?

મારો જન્મ 25/11/2000 ના રોજ સુરતમાં થયો હતો.

એક બાળક તરીકે તમે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ કોણ હતા?

જયારે હું બાળક હતી ત્યારે મારા માટે સૌથી પ્રભાવશાળી વ્યક્તિ એટલે કે ડૉક્ટર, કારણ કે મને લોકોની મદદ કરવી ખુબ ગમે તો હું ડૉક્ટર બની કંઈક કરવા માંગતી હતી.

તમારી મનપસંદ રમત શું હતી?

મારી પ્રિય રમત  અંતાક્ષરી હતી અને આજે પણ એ જ છે.

શું તમને કોઈ ઉપનામ છે?

મારા ખુબ જ ઉપનામ છે મારા પિતાને એ ત્રણ ભાઈ છે એમને બહેન નથી પહેલા સંતાનમાં હું દીક…

Read more
  • 0

માંડવી લોહાણા સરસ્વતી સન્માન સમારંભ 2019

હાર્દિક નિમંત્રણ: શ્રી માંડવી લોહાણા તાલુકા મહાજન અને શ્રી માંડવી લોહાણા યુવક મંડળના સંકયુંત ઉપક્રમે સરસ્વતી સન્માન સમારંભ.

જય ઝુલેલાલ સાથે જણાવવાનું કે તા 01/09/2019, રવિવારના રોજ બપોરે 4:00 કલાકે શ્રી માંડવી તાલુકા લોહાણા મહાજન ના ઉપક્રમે માંડવી તાલુકા લોહાણા પરિવારના સીનીયર સીટીજનોનું સન્માન,

25 વર્ષ કે તેથી વધારે સમયથી સાસુ/સસરા-વહુ સયુંકત કુટુંબમાં રહેતા હોય તેમનું સન્માન તેમજ ગત વર્ષના તેજસ્વી તારલાઓને સન્માનવાના કાર્યકમ નું આયોજન કરેલ છે.

આ પ્રોગ્રામની સાથે જ શ્રી માંડવી લોહાણા યુવક મંડળના ઉપક્રમે 33મો સરસ્વતી સન્માન સમારંભ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ઠ પદવી પ્રાપ્ત કરનારાઓનું સન્માન તથા જે દંપતી ને લગ્નના 50 વર્ષ પુરા થયા હોય તેમનું સન્માન કરવામાં આવશે. તો સર્વે લોહાણા પરિવાર બંધુઓને સમયસર હાજરી આપી પોત્સાહન આપવા વિનતી.

પ્રમુખ સ્થાન: શ્રી હરિણભાઈ શિવજીભાઈ ગણાત્રા પ્રમુખશ્રી, માંડવી તાલુકા લોહાણા મહાજન, લોહાણા બોર્ડિંગ, માંડવી લોહાણા મહાજન

Read more
  • 0

રઘુવંશી દેરાણી જેઠાણીનું સન્માન – દ્વારકા

રઘુવંશી મહિલા મંડળ, દ્વારકા તેમજ શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટ, દ્વારકા દ્રારા રાખવામાં આવેલ સંયુક્ત કુટુંબના રઘુવંશી દેરાણી જેઠાણીનું સન્માન નો કાર્યક્રમ ખૂબ જ સરાહનીય છે. તેમજ સમાજ માટે ખૂબ જ પ્રેરણાદાયી પણ છે. તેમનો આ કાર્યક્રમ સમાજમાં સંયુક્ત કુટુંબ પ્રત્યે જાગૃતિ લાવે અને તેમનો આ કાર્યક્રમ પાછળનો આશય સફળ થાય તેવી શુભેચ્છાઓ. આવા સમાજને પ્રેરણારૂપ અને પથદર્શક કાર્યક્રમો અન્ય શહેરોમાં પણ યોજાય. (A program of honoring Raghuvanshi Derani Jethani at Dwarka)

હવે વાત કરીએ વિભક્ત અને સંયુક્ત કુટુંબ વિશે તો પહેલાનો સમય પણ શું સમય હતો, જ્યારે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા, દરેક દિવસ જાણે તહેવાર જેવો, પણ આજના આ આધુનિક સમયમાં લોકો સ્વતંત્રતાથી પોતાની રીતે જીવવા માગતા હોય છે. એટલે લોકો વિભક્ત કુટુંબને વધારે પસંદગી આપતા થઈ ગયા છે, પણ આ એક બાબત માટે થઈને અજાણતા જ લોકો જીવનમાં ઘણું બધું ગુમાવતા હોય છે, જે તેમને સંયુક્ત કુટુંબમાં મળી શકે છે.

વિભક્ત અને સંયુક્ત કુટુંબને એક ઉદાહરણમાં સમજીએ તો,

વિભક્ત કુટુંબ એટલે ટુ વ્હીલર,  ડે ચલાવવામાં સરળ પડે અને ટ્રાફિકમા…

Read more
  • 0

Raghuvanshi Pride Day

Raghuvanshi Pride Day 2019. Viswha Lohana Mahaparishad has announced the day of Ramnavmi celebrated as Raghuvanshi Gaurav Din. Happy Ramnavmi 2019.

Congratulations to all of you on the occasion of Chaitra Sud Nom Ramnavmi's Mangal Parva. Lord Shree Ram should give you happiness, peace and prosperity.

Raghuvanshi Pride Day
Read more
  • 0