નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોહાણા સમાજ નું ગૌરવ એવા કચ્છના જય મજેઠિયાનું સન્માન કરવામાં આવ્યું

કચ્છ ના આગળ વધતા નાની ઉંમરના કલાકાર કચ્છ નું તેમજ સમસ્ત લોહાણા સમાજ નું ગૌરવ એવા જય મજેઠિયા ની પ્રગતિ જોઈને તાજેતર માં ગુજરાત સરકાર – ગાંધીનગર ની માન્ય દેવભૂમિ દ્વારકાની ભાટિયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વક્તા શ્રી જય મજેઠિયાનું સન્માન કરવામાં આવ્યું જય કચ્છ મિત્ર ના લેખકશ્રી પાર્થ દવે ના હાથે પણ સન્માન થઈ ચૂક્યા છે અને અલગ અલગ શાળા, કોર્પોરેટ ઇવેન્ટ્સ , લગ્ન તેમજ પારિવારિક પ્રસંગો માં વક્તા તરીકે જઈ ચૂક્યા છે. અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિ દ્વારા વક્તાશ્રી જયને સન્માન સહ અભિનંદન પાઠવેલ.

Jay Majethiya, Kutch
Jay Majethiya, Kutch

Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)

Instagram ID: jay_majethiya_43

Leave a Reply