માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિસદની સ્થાયી સમિતિ, રમત ગમત સમિતિ દ્વારા આગામી આંતરરાષ્ટીય રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. તા. 22, 23, 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં। ભારતભરના તેમજ વિદેશના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક આ ટુર્નામેન્ટ માં ભાગ લેશે. આ ટોઉંરીનમેન્ટના મુખ્ય દાતા ભુવનેશ્વર નિવાસી શ્રી હેમંતભાઈ એન. કાથરાણી પરિવાર તેમજ મુખય યજમાન શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ છે.
