લોહાણા પ્રોટેક્શન ગ્રુપ કર્મચારી સમિતિ દ્વારા તાજેતરમાં રઘુવંશી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તથા શ્રેષ્ઠીઓ માટે ગાંધીનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની બેઠકમાં સંગઠનના સ્થાપક શ્રી રાજેન્દ્ર ઠક્કર સાથે વિશ્વ લોહાણા મહાપરિષદનાં
પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણી,
રાજ્યના વિકાસ કમિશ્નર
શ્રી એમ. જે. ઠક્કર,
તાપી જિલ્લા કલેક્ટર
શ્રી આર. જે. હાલાણી,
ગાંધીનગર પોલીસ ભવનના સુપ્રિટેન્ડન્ટ ઓફ
પોલીસ શ્રી ગૌરવભાઈ જસાણી,
જામનગરના સિનિયર જજ
શ્રી પી. એસ. સુચક,
ભરૂચના ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ
શ્રી આર. જે. મીરાણી,
પૂર્વ હાઈકોર્ટે જજ
શ્રી ડી. જી. કારિયા,
મોરબી ડીડીઓ
શ્રી પી. જે. ભગદેવ,
ડેપ્યુટી કલેકટર ધોલેરા
શ્રીમતી પારૂલબેન માનસાતા,
ડેપ્યુટી કલેકટર ધાનેરા
શ્રી યોગેશભાઈ ઠક્કર,
ડીવાયએસપી રાજકોટ
શ્રી બી. સી. ઠક્કર,
નિ. ડીવાયએસપી
શ્રી આર. એલ. સંઘાણી,
નિ. ડીવાયએસપી
શ્રી એમ. એમ. વસાણી,
મહિલા અને બાળ વિકાસ અધિકારી
જુનાગઢ શ્રી જીગરભાઈ જસાણી,
પોલીસ અધિકારી જુનાગઢ
શ્રી પ્રતિકભાઈ મશરૂ.,
પોલીસ અધિકારી સુરત
શ્રી અંકિતભાઈ સોમૈયા,
પોલીસ ડી સ્ટાફ સુરત
શ્રી કિરીટભાઇ ઠક્કર,
સમાજ કલ્યાણ સુપ્રિ. રાજકોટ
શ્રી કિશોરભાઈ રૂપારેલીયા,
ચીફ ઓફિસર ડીસા
શ્રી એસ. સી. રતાણી,
ડેપ્યુટી એન્જીનીયર રાજકોટ
શ્રી ભાવિન ભીમજીયાણી,
રઘુવીર ટ્રાન્સપોર્ટ તારાપુર
શ્રી દિલીપભાઈ ઠક્કર,
સરસ્વતી રાઈસ મિલ તારાપુર
શ્રી ઘનશ્યામભાઇ ઠક્કર,
ફાર્મા કંપની મેનેજર અમદાવાદ
શ્રી જયેશભાઈ ઠક્કર,
આઈ. ટી. એક્સપર્ટ અમદાવાદ
શ્રી નિરવભાઈ ઠક્કર,
Ex. Army Man ગોંડલ
શ્રી પ્રકાશભાઈ ઠકરાર,
સૌરાષ્ટ્ર લોહાણા મહાજન વાડી આણંદના
ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ મીરાણી,
લોહાણા મહાપરિષદના મંત્રી
શ્રી હરીશભાઈ ઠક્કર તથા
કાર્યક્રમના સંચાલક
શ્રી વિરલભાઈ અઢીયા (રાજકોટ)
સહિત જ્ઞાતિ રત્નોની તસ્વીરી ઝલક.
Submitted By: શ્રી રાજેન્દ્ર ઠક્કર
