LIVE || DAY - 1 || Morari Bapu Virpur Ramkatha 2020 Live || અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ
Morari Bapu Ramkatha, Virpur. 18 January 2020 to 26 January 2020.
વીરપુર: જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયું છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. અમરેલીના ફતેહપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. ૧૮ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવાશે જેમાં મોરારિબાપુની રામ કથા અને ૧૫ થી ૨૦ હજાર બ્રાહ્મણોને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે.
દ્વિ-શતાબ્દી મહોત્સવની હાઇલાઇટ્સ
વિક્રમસવંત 1876ની મહાસુદ બીજે અન્નક્ષેત્રનો પ્રારંભ
200 વર્ષથી અન્નક્ષેત્ર અવિરત ચાલુ
21 જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા એશ્વરીયા મજમુદાર
23 જાન્યુઆરીએ સૂફી સંગીતકાર …