નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રાધિકા પોપટની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.
કલાકાર એ ઈશ્વરની દેન છે. રાજકોટમાં એસ .આર. પી. કેમ્પ પોલીસ હેડક્વાર્ટરસમાં રહેતી પોલીસ રિટાયર્ડ A.S.I પ્રવિણભાઈ પોપટના લાડલી દીકરી રાધિકા પોપટ હાલમાં સાયન્સ ક્ષેત્રે T. N. Rao કોલેજમાં બી.એસ.સી માઈક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે છે. અે માતા-પિતા ના આશિર્વાદથી અને જલારામ બાપાની અસીમ કૃપાથી કલાક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે સંગીતક્ષેત્રે ગાયનમા ખૂબ અનેરો લગાવ છે. તેઓ ભજન, ગુજરાતી સોંગનુ વગેરે તથા શ્લોક ગાયન કરે છે. Star maker app પર તેમને ઘણા બધા સોંગ પબ્લીશ કરીને લોકચાહના મેળવી છે. રાધિકાબેન પોપટને ક્રિસ્ટલ સ્કુલમાંથી ચિત્રકલા ક્ષેત્રે, શ્લોક ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે અનેક સન્માન સહ પ્રમાણપત્રોથી નવાજવામાં આવેલ છે.

તેમની ચિત્રકલા પણ અદ્ભૂત છે. હાલમાં જલારામ બાપા, શ્રી રામ, કલાની દેવી માં સરસ્વતી, દેવોના દેવ મહાદેવના સુંદર (સ્કેચ) ચિત્રો દોરેલા છે. દરેક ચિત્રો માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ સંસ્કૃતિનું ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. ટિકટોકમાં પણ તેમણે ખુબ લોકચાહના મેળવી છે.
રાધિકાબેન તથા પરિવાર દ્વારા ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા સ્વર શબ્દ અને તાલની સેવામાં સમર્પિત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સમિતિનો અંતરથી આભાર વ્યક્ત કરેલ અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે રાધિકાબેન પોપટને ” પારિતોષિક એવોર્ડ ” પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સાલ આપી વિશેષ સન્માન આગામી સમયમાં વિશેષ સન્માન કરવામાં આવશે પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા ના શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના ઉપ પ્રમુખ તથા ટ્રસ્ટીશ્રીઓએ રાધિકાબેન પોપટને અભિનંદન સહ આશીર્વાદ આપ્યા જય જય ગરવી ગુજરાત, મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, સંગીત તો ગુજરાત નો વારસો છે.

Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)