શ્રી લોહાણા મહાપરિષદ – લાડુમા ધામેચા – યુવા અનસ્ટોપેબલ શિક્ષણ સહાય વિદ્યાર્થી નોંધણી (વર્ષ ૨૦૨૨).

શ્રી લોહાણા મહાપરિષદે યુવા અનસ્ટોપેબલ સંસ્થા સાથે સંકલન કરી લોહાણા વિધાર્થીઓ માટે લાડુમા ધામેચા – યુવા અનસ્ટોપેબલ શિષ્યવૃત્તિ શરુ કરેલ છે. જે શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વિજ્ઞાન પ્રવાહ કે વાણિજ્ય પ્રવાહના હોંશિયાર વિદ્યાર્થીઓને ખાનગી કોચીંગ ક્લાસ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. શિષ્યવૃત્તિ માટેના પાત્રતા ના માપદંડો અને અરજી પ્રક્રિયા ની વિગતો નીચે મુજબ છે:

Yuva Unstoppable Scholarship Registration Year 2022. #YuvaUnstoppable

http://lohanamahaparishad.org/lmpldyu2022form