નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા લોહાણા સમાજનું ગૌરવ રાજકોટની બાળકલાકાર વિહા મૃગ સન્માન કરવામાં આવ્યું .

રાજકોટની શહેરની સુપ્રસિદ્ધ ડાન્સર, એક્ટર વિહા જેનિશભાઈ મૃગ 6 વર્ષની બાળ કલાકાર રાજકોટ તેમજ સમસ્ત લોહાણા સમાજ નું ગૌરવ છે. અનેક લોહાણા સમાજ દ્વારા અને અનેક સંસ્થા દ્વારા સન્માનો થયેલા છે. તેને 15 જેટલા.એવોર્ડ મળેલા  છે, તેમજ મુંબઈમાં પણ સુપ્રસિદ્ધ એકટરે પણ સન્માનિત કરેલુ તેમની આ કલા અને સફળતા જોઈને તેની કલા ને બીરદાવા માટે ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા પવિત્ર દેવભૂમિ દ્વારકા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું  આ તકે તેમના પરિવાર દ્વારા લોહાણા સમાજનું ગૌરવ એવાં અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયા તથા સંસ્થાની સમિતિનો આભાર વ્યક્ત કરેલ જેનિશભાઈ મૃગની લાડલી દીકરી ડાન્સર, એન્કર વિહા (મોગલ છોરૂ) કલા ક્ષેત્રે પરિવારનું તથા ગરવી ગુજરાત અને રાષ્ટ્રનું નામ રોશન કરે એવી એવી માં મોગલ અને દ્વારકાધીસને પ્રાર્થના જય જલારામ સહ સંસ્થાની સમિતિ દ્વારા શુભેચ્છા પાઠવી.

Veeha Mrug, Rajkot
Veeha Mrug, Rajkot

Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)

Instagram ID: veeha_lilstar14

Leave a Reply